અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના કાત્રોડી ગામે પ્રાથમિક શાળા મા
અમદાવાદના રહેવાસી બ્રહ્મભટ્ટ સાધનાબેન ના પતિની ચોથી પુણ્યતિથિ હોવાથી અમદાવાદ જિલ્લાની દેત્રોજ તાલુકાની કાત્રોડી પ્રાથમિક શાળાના બાળકો અને આંગણવાડીના બાળકો તેમજ બહેનોને સ્લીપર આપવામાં આવ્યા.તથા તમામ બાળકોને રસ, પુરી, ખમણ, શાક નું ભોજન કરાવ્યું.દાતા શ્રીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.