હળવદ ના વેગડવાવ ગામની સરકારી માધ્યમિક શાળા ની બે વિદ્યાર્થિનીઓની SSE ( માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ) પરીક્ષામાં મેરીટમાં પસંદગી.

Machhu news morbi
હળવદ ના વેગડવાવ ગામની સરકારી માધ્યમિક શાળા ની બે વિદ્યાર્થિનીઓની SSE ( માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ) પરીક્ષામાં મેરીટમાં પસંદગી

રાજ્ય પરીક્ષા ગાંધીનગર બોર્ડ દ્વારા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ 2022 પરીક્ષામાં હળવદ તાલુકાની શ્રી RMSA સરકારી માધ્યમિક શાળા વેગડવાવ ધોરણ 9 માં અભ્યાસ કરતી  બે વિદ્યાર્થિની પૂજારા આયુષી  તેજસભાઈ અને સુરેલા 
અસ્મિતા નવઘણ ભાઈ એ સમગ્ર ગુજરાતમાં મોરબી જિલ્લા ના હળવદ તાલુકા માં ચોથા અને છઠ્ઠા ક્રમે મેરીટ માં પસંદગી પામી શાળા તેમજ વેગડવાવ ગામ નું ગૌરવ વધાર્યું હતું આ તકે શાળાના આચાર્યશ્રી રણજીતભાઈ ચાવડા ( વર્ગ - 2) અને શિક્ષકો માધુરીબેન માલવાણીયા, કિરીટભાઈ ચૌહાણ અને ભાવેશભાઈ ડાંગર દ્વારા પ્રમાણપત્ર અને ઇનામો દ્વારા અભિનંદન પાઠવી જીવનમાં સફળતા નાં શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !