જય ભારત સાથ જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ને જણાવાનું કે આપણા મોરબી જીલ્લા ના દરેક તાલુકા મા PHC મા છેલ્લા એકાદ વર્ષ થી કોનટરાક ઉપર ચાલતી ઇકો ગાડી બંધ છે.

Machhu news morbi
મોરબી જીલ્લા પંચાયત 
                            આરોગ્ય શાખા

જય ભારત સાથ જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ને જણાવાનું કે આપણા મોરબી જીલ્લા ના દરેક તાલુકા મા PHC મા છેલ્લા એકાદ વર્ષ થી કોનટરાક ઉપર ચાલતી ઇકો ગાડી બંધ છે જે આપ સાહેબ શ્રી ને અવર નવર રજુઆત કરવા છતાં કોઇપણ જાતનો ઉકેલ મળેલ નથી જે બદલ આપ સાહેબ શ્રી ને જણાવાનું કે આ બાબત ઉપર પુરતું ધ્યાન આપવામાં આવે જયારે પણ આ વિશે રજૂઆત કરવામાં આવી છે ત્યારે ગ્રાન્ટ નથી આવો મેસેજ આપવા મા આવે છે શું આપણા મોરબી જીલ્લા માટે ગ્રાન્ટ નથી મલતી કે પછી આનું કારણ કાઇક નવું જાણવા મલશે  કોન્ટ્રાક્ટ રીન્યુ મા હવે પુરતું ધ્યાન કેન્દ્રિત આપવા બાબત આપ સાહેબ શ્રી ને વિવિધ રોશન થાય બસ એજ લી. આપનો વિશ્રવાસુ ડ્રાઇવર ગ્રૂપ
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !