જામ:કંડોરણા કુમાર છાત્રાલય કેમ્પસમા

Unknown
જામ:કંડોરણા કુમાર છાત્રાલય, કેમ્પસમા શ્રી સરદાર પટેલ શૈક્ષણીક સંકુલ-જામ કંડોરણા સંચાલીત “કલરવ સ્કુલ”દ્વારા આયોજીત “FUN FAIR(આનંદ મેળો)નો શુભારંભ કરાવીને શાળાના ભુલકાઓ સાથે એમની કાલી ઘેલી ભાષામા, વાર્તાલાપ કરીને બાળકો દ્વારા સંચાલીત સ્ટોલની મુલાકાત કરીને બાળકોને પ્રોત્સાહીત કર્યા.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !