ધ્રાંગધ્રા રેન્જ ફોરેસ્ટ ઓફીસર, ચેતનપુરી બાબુપુરી ગોસ્વામી, વર્ગ-૨ ને રૂ.૧૭,૦૦૦/- ની લાંચ લેતા ઝડપી લેતી એ.સી.બી.
આ કામના ફરીયાદીશ્રીનુ હીટાચી મશીન તથા લોન્ચર આ કામના આરોપીએ મીઠાના અગર માંથી પડેલ હોય અને ફરીયાદીને કુળા ગામ પાસે આવેલ ફોરેસ્ટની બીટ ઓફીસે લઇ ગયેલ અને ફરીયાદીને હીટાચી મશીન તથા લોન્ચર ડીટેઇન કરી કોર્ટમાં મોકલી મોટો દંડ કરવાનું અને છ મહિના સુધી હીટાચી મશીન અને લોન્ચર નહી છોડવાનું જણાવેલ જેથી ફરીયાદીએ આક્ષેપીતને હાજર દંડ આપવા વિંતી કરેલ પરંતુ આક્ષેપીતે જણાવેલ કે દંડ ન ભરવો હોય તો રૂ.૧,૦૦,૦૦૦/- ની માંગણી કરેલ અને રકજકના અંતે રૂ.૭૫,૦૦૦/- મા નક્કી થયેલ જેમાંથી ૩,૫૦,૦૦૦/- તા.૧૮/૩/૨૦૨૩ ના રોજ ફરીયાદીએ આપી દીધેલ અને રૂપીયા ૮,૦૦૦/- તા.૧૯/૩/૨૦૨૩ ના રોજ આપેલ અને બાકીના ૩,૧૭,૦૦૦/- આપવા નક્કી થયેલ હતા.
જે લાંચના નાણા ફરીયાદી આપવા માંગતા ન હોય તેઓએ એ.સી.બી.ના ટોલ-ફ્રી નંબર ૧૦૬૪ પર સંપર્ક કરતા રાજકોટ ગ્રામ્ય એ.સી.બી. દ્વારા લાંચના છટકાનુ આયોજન કરતા આરોપી ચેતનપુરી બાબુપુરી ગોસ્વામી, આર.એફ.ઓ. વર્