વાંકાનેર શાહબાવાની દરગાહમાંથી 8 પંખાની ચોરી એક વેકતી પકડાયો.

Machhu news morbi
       વાંકાનેર શહેરમાં આવેલ શાહબાવાની દરગાહમાંથી એક શખ્સ નાના મોટા 8 પંખાની ચોરી કરી લઈ જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે એક આરોપીની અટકાયત કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરમાં આવેલ શાહબાવાની દરગાહમાંથી આરોપી સરફરાજ હુસેનભાઈ ફકિરે નાના મોટા આઠ પંખા કિંમત રૂપિયા 7000ની ચોરી કરી હોવા અંગે મહમદભાઈ રહેમાનભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સરફરાજની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !