આજે તારીખ ૧૪-૩-૨૦૨૩ નારોજ
કેશોદ તાલુકા તથા કેશોદ શહેર
કિશાન મોરચાની કારોબારી બેઠક મળી
તેમાં જુનાગઢ જિલ્લા કિશાન મોરચાના પ્રભારી વલ્લભ ભાઈ શેખલીયા
મહામંત્રી માનસિંહભાઈ ડોડીયા કેશોદ શહેર ના કિસાન મોરચા ના પ્રમૂખ વિપુલ ભાઇ ઠુમ્મર અને કેશોદ તાલુકા કિસાન મોરચા મહામંત્રી ભાદરકા મસરી ભાઇ તેમજ નીરજંન ભાઇ પીપલીયા માંગરોલ થી નરસિંહ ભાઇ ખૈર અને બન્ને કારોબારી ના સભ્યોઓ ઉપસ્થિત રહી હતા આગામી દિવસો માં દરેક ખેડૂત ઓ ઓર્ગેનિક ખેતી કરતા થાય તે દિશા મા આગળ વધે અને દેશ ના વડાપ્રધાન શ્રી નું સપનું સાકાર થાય તેવી અપીલ કરી હતી
મારા WhatsApp સમૂહમાં જોડાવા માટે આ લિંકનું અનુસરણ કરો: https://chat.whatsapp.com/EZnGVcI8K2k92KGIpibzUk
( ફેસબુક પેજ પર જૉડાવ લિંક)
https://www.facebook.com/machhunewsmorbi?mibextid=ZbWKwL
અમારા ન્યુઝમાં નવા નવા વિડીયો જોવા youtube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો 👇 લિંક
https://youtube.com/@machhunewsmorbi
મચ્છુ ન્યુઝ મોરબી youtube ચેનલ માં અને ફેસબુક પર ગુજરાતના તમામ નાના-મોટા સમાચાર જોવા માટે તેમજ તમારી આસ પાસ ન્યૂઝ નેં લગતાં સમાચાર આપવા માટે આ મોબાઈલ નંબરનો કોન્ટેક્ટ કરો.MO : 9913623970 ન્યૂઝ તંત્રી શ્રી કાળુભાઈ કે પાચીયા મૉરબી