આજ રોજ તારીખ 23/3/2023 ના રોજ ગૌ રક્ષકો ને બાતમી મળેલ હતી કે સોખડા માં મૃત ગાયો નું હાડ ચામડા ની સાથે ગૌ માસ વેચવાનું મોટું કૌભાંડ ચાલતું હોવાની હકીકત મળેલ હતી ત્યારે રાજકોટ ના હિન્દૂ સંગઠનો અને ગૌ રક્ષકો દ્વારા સવાર ના 11 વાગ્યા થઈ વોચ મા ગોઠવાઈ ગયેલ હતા.
અને આશરે બોપોર ના બે 2 વાગ્યે એક છકડો રીક્ષા GJ 11 Z 8415 નંબર ની રીક્ષા કુવાડવા રોડ ઓડી ના શોરૂમ પાસે થી પકડી તેને પૂછતાં તેમને જણાવેલ હતું કે રીક્ષા માં માશ છે ત્યારે ગૌ રક્ષકો દ્વારા તરતજ પોલિશ કેન્ટ્રોલ માં જાણ કરી PCR પોલિશ વાંન બોલાવી કુવાડવા રોડ પોલિશ સ્ટેશન ને લઈ ગયેલ હતા અને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે બાદ FSL રિપોર્ટ માં ગૌ માસ પૂરવાર થયેલ હતું.
અને FIR ની પ્રોસેસ હાથ ધરેલ હતી ફરિયાદી
કૃપાલ ગાલોરીયા બનેલ છે અને આ રેડ માં
જાયેંદ્ર ચંદવાણિયા (જેકી ગજ્જર)
ભાવિન ઘનશ્યામ ભાઈ ઘીયાડ
ધનરાજ ગૌસ્વામી
વિરલ દોશી
રાજુ જોગરણા
જયેશ રામવાત
અને અન્ય ગૌ રક્ષકો અને ગૌ ભક્તો નો સાથ સાહિયોગ રહેલ હતો.