હેલ્થ ઍન્ડ વેલનેસ સેન્ટર ખાતે સરપંચ શ્રી સામંત ભાઇ બંભવા એ ઓચિંતી મુલાકાત લીધી.

Machhu news morbi
હેલ્થ ઍન્ડ વેલનેસ સેન્ટર ખાતે સરપંચ શ્રી સામંત ભાઇ બંભવા એ ઓચિંતી મુલાકાત લીધી. તો તેમાં હેલ્થ ઍન્ડ વેલનેસ અનીડા ખાતે અત્યારે રોજ વિસ થી પચીસ patient આવે છે તેમજ મહિનામાં ડાયાબિટીસ અને બીપી વાળા સો ની આસપાસ patients દવા લેવા આવે છે.
Patients નો અભિપ્રાય લેતા જાણવા મળેલ કે દવા ખુબજ સારી આવે છે. અને આરોગ્ય કર્મચારીઓ નો સ્વભાવ ખૂબ સારો છે.અને આરોગ્યને લગતી બધી બાબતોની માહિતી ખૂબ સારી રીતે આપે છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !