રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે મુખ્ય સચિવ શ્રી રાજ કુમારની સૌજન્ય મુલાકાત

Machhu news morbi
         
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે મુખ્ય સચિવ શ્રી રાજ કુમારની સૌજન્ય મુલાકાત

રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમારે આજે રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સૌજન્ય મુલાકાત લીધી હતી. 
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમને શુભકામનાઓ પાઠવી હતી.
  
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !