સાણંદ તાલુકાના વિરોચનનગર ગામમાં ઉમરસા બાવા ની દરગાહ પાસે ટુ ના મેચ નું આયોજન કરવામાં આવ્યું હતું
આ ટુર્ના મેચમાં છ. ટીમ નો સમાવેશ રાખવામા આવ્યો હતી
આ ફાઇનલમાં આવનારી ટીમ પઠાણ ટીમ અને ફાયર ટીમ આવી હતી ત્યારબાદ ફાઈનલ રમનાર ટીમ ફાયર ટીમ નો 11રન થી વિજય થયો હતો જેમના કેપ્ટન જુમ્માની નુ સ્વાગત કરવામાં આવ્યુ હતું અને પઠાણ ટીમનો પરાજય થયો. જેમાં પરાજય. ટીમ ના કેપ્ટન સમીરખાનુ પણ સ્વાગત કરવામાં આવ્યુ હતું.