વાંકાનેર તાલુકાના માટેલ રૉડ ઉપર આવેલ રેકસોના વિટીફાઇટ કંપની બાજુમાં આવેલ ઇલેક્ટ્રીક ટીસી પર ચડિને અજાણ્યો યુવાન સળગ્યો હતૉ. આ યુવાન કૉન છે.તે પૉલિસ તપાસ બાદ જાણવાં મડશે.
માટેલ રૉડ ઉપર આવેલ રેકસોના વિટીફાઇટ કંપની બાજુમાં અજાણ્યૉ યુવાન સળગ્યો.
ફેબ્રુઆરી 10, 2023
Tags