મોરબી ; સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકના દારૂના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી શાહરુખ દિલાવરભાઈ મુલતાની રહે. મોરબી વિસીપરા તેમજ હળવદ ભવાની બગર વાળો મોરબી જુના બસસ્ટેન્ડ નજીક આવ્યો હોવાની બાતમીને આધારે એસઓજી પોલીસ ટીમે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને સોંપી આપ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના દારૂના ગુન્હામાં તડિપાર આરોપી મોરબીમાં થી પકડાયૉ.
ફેબ્રુઆરી 11, 2023
Tags