આજ રૉજ વાંકાનેર તાલુકા ની ભરવાડ સમાજ ની દિકરીયુ 63 ના શુભ ચોઘડિયા માં લખ્યા લગ્ન વાંકાનેર મિલ પ્લોટ મચ્છુ માં ના મંદિરે લખિયા લગ્ન.વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા જય રહ્યા છે. ભરવાડ સમાજ ગુરૂગાદી ઝાઝાવડા દેવ થરા ગ્વાલિનાથ માહદેવ ના સાનિધ્યમાં 3001 દિકરીયુ પ્રભુતા માં પગલાં માંડશે. વાંકાનેર ભરવાડ સમાજ નાત પટેલ ડાભી ગેલાભાઈ હિન્દુભાઇ વાંકાનેર તાલુકા સમુહલગ્ન સમિતિ પ્રમુખ શ્રી હિરાભાઇ નૉઘાભાઈ બામભા. ગૉલતર કવાભાઈ. વાંકાનેર ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી. મચ્છુ ન્યુઝ મોરબી અખબાર પત્રકાર નાથાભાઈ ટૉટા. તેમજ વાંકાનેર તાલુકા નાં ભરવાડ સમાજ ગામે ગામ ના આગેવાનો એ બોહડી સંખ્યામાં હાજર રહ્યા હતાં. સાથે સાથે વાંકાનેર 67 વિધાનસભાના ચૂંટણી બહુમતી થી ચુટાયેલા હિન્દુ સમ્રાટ જીતુભાઈ સોમાણી AML નું વાકાનેર ભરવાડ સમાજ સાલ ઓઢાડી અને ભરવાડ ના કપડાં પહેરાવી લાકડી આપી જીતુભાઈ સોમાણી નું સન્માન કરવામાં આવ્યું હતું.
આજ રૉજ વાંકાનેર તાલુકા ની ભરવાડ સમાજ ની દિકરીયુ 63 ના શુભ ચોઘડિયા માં લખાયાં લગ્ન વાંકાનેર મિલ પ્લોટ મચ્છુ માં ના મંદિરે લખયા લગ્ન...
જાન્યુઆરી 24, 2023
Tags