આજરોજ તારીખ 12.01.2023 ના રોજ મકરસંક્રાંતિ નિમિત્તે સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે એચ.આઈ.વી સાથે જીવતી સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાન તેમજ એચ.આઈ.વી સાથે જીવતા બાળકો માટે ન્યૂટ્રેશન કીટ...

Machhu news morbi
 જેમાં 1કિલો અડદિયા અને 1 કિલો ખજુર 2 કિલો ગાંઠિયા તેમજ વેફર ની 100 અને  1 કિલો  ફળ ની કીટ નું વિતરણ  કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.  આ કાર્યક્રમ માટે પ્રોત્સાહન જી.એસ.એન.પિ.પ્લસ દ્વારા ચલાવવામાં આવતા શ્વેતના પ્રોજેક્ટ ના સ્ટેટ ડાયરેક્ટર શ્રી સુનિલભાઈ ગોસ્વામી તેમજ સ્ટેટ પ્રોગ્રામ સ્પેશિયાલિસ્ટ નિકીતાબેન રાણા દ્વારા આપવામાં આવેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ફિલ્ડ કોડિનેટર રાજેશભાઈ લાલવાણી તેમજ પ્રોગ્રામ ઓફીસર પિયુષભાઈ પદમણી દ્વારા મહેનત કરેલ હતી. તેમજ કાર્યક્રમ માં માર્ગદર્શન ટી.ડી.ઓ ઝાલા સાહેબ દ્વારા આપેલ હતું. કાર્યક્રમમાં બહેનો માટે જે કિટ આપવામાં આવેલ તે કીટનું અનુદાન દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવેલ જેમાં 
1. મોરબી સિરામિક એસોસિએશન પરિવાર 
2. અંકુરભાઇ રાણપરા
 સમ્રાટ જ્વેલર્સ
3. ઉદયસિંહ જાડેજા 
એડવોકેટ
4.હસુભાઈ  હિરાણી 
5.ઋષિતભાઈ માંડકીયા ભાગવતી ગોલ્ડ 
6.ભાવેશભાઈ શ્રીરામ ગૃહ7. સુભાષભાઈ મહેશ્વરી. કીટનું અનુદાન આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં 
1. R.C.H.O  ડોક્ટર વિપુલભાઇ કલોરિયા 
2. સીવીલ હોસ્પિટલ RMO ડોક્ટર કાંતિલાલ સરડવા 
3.ART મેડિકલ ઓફિસર દિશાબેન પાડલીયા
4.STI કાઉન્સેલર પિન્ટુભાઇ રાણીયા
4. TB HV નિખિલભાઈ ગોસાંઈ 
5. વિજયભાઈ અનમોલ ટ્રસ્ટ પ્રોજેક્ટ મેનેજર 
  કાયૅક્રમ મા ઉપસ્થિત રહ્યા હતા તેમજ થયેલ કાર્ય ની સરાહના કરેલ હતી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !