મોરબી જિલ્લામાં અને તાલુકા ઑમા મોડી રાત થી વરસાદ મોરબી શહેરમાં સવારે 6 વાગ્યા સુધીમાં 44 મિમી વરસાદ નોંધાયો

Machhu news morbi

મોરબી જિલ્લામાં અને તાલુકા ઑમા મોડી રાત થી વરસાદ મોરબી શહેરમાં સવારે 6 વાગ્યા સુધીમાં 44 મિમી વરસાદ નોંધાયો

*હળવદમાં 30 મિમી અને વાંકાનેરમાં  30 મિમી વરસાદ*

*ટંકારા અને માળીયા તાલુકામાં 15 મિમી વરસાદ નોંધાયો*

*મોરબી શહેરની ઘણી બધી પ્રાઇવેટ સ્કૂલ માં રજા પણ જાહેર કરવામાં આવી*

*વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા, નાગરિકોને સાવચેત રહેવાની અપીલ*

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !