જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ને સીમમાં પવન ચક્કી ના ટાવર પરથી કોપર વાયર ચોરી કરતી ટોળકી પકડાઈ

Machhu news morbi

 જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ને સીમમાં પવન ચક્કી ના ટાવર પરથી કોપર વાયર ચોરી કરતી ટોળકી પકડાઈ 

આરોપી. ઉમર ઉર્ફેઅબડો અલીભાઇ દેથા અલ્તાફ ઉર્ફે વલીમામન બુઢાણી ઇન્સાન ઇસ્લામ ખફી.જડપાયા...ફરાર.આરોપી. ભરતભાઈ હસમુખભાઈ ચૌહાણ

શેઠ વડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી 2.55 લાખનો મુદ્દા માલ સાથે ત્રણેય આરોપીને જામનગર એલસીબી દ્વારા પકડવામાં આવ્યા આ કાર્યવાહીમાં પીઆઇ વી બી ચૌધરી નાં માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.એમ.વી ભાટીયા ની સુચનાથી ભોપાલસિંહ જાડેજા સુમિતભાઈ શિયાળ અજયભાઈ જાડેજા એ કરી હતી

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !