મૉરબી: રફાળેશ્વર ગામે માલધારી ભરવાડ ની બે ભેંસ રૂ. 225000 ની કિંમત ભેંસોને ઓરડીમાં ગોંધી રાખીને મૃત્યુ નિપજાવે આ સંકા સાથે મોરબી પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ.
મૉરબી: રફાળેશ્વર ગામે રહેતા માલધારી ભરવાડ ની બે ભેસો કિંમત રૂ .1250000, 100000 બંને કિંમતી ભેંસો છેલ્લા ચાર દિવસથી રફાળેશ્વર ગામની હદમા આવેલ ખરાબાની ઓરડીમાં કોઈ અજાણા અથવા જાણ ભેજું માણસોએ બંને ભેંસોને ઓરડીમાં પૂરીને મુત્યુ નીપજ છે. બંને ભેસ માલિક નાગજીભાઈ કાનાભાઈ ધરાંગિયા ભરવાડ તેમજ રમેશભાઈ નાજાભાઈ પાંચિયા નેં ચોક્કસ શંકા છે. બંન ભેંસ માલિકે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી નેં પૉલિસ ટેન્શનમાં અરજી કરી છે. પૉલિસ તપાસ બાદ બંને ભેંસો ખરે ખર હકિકત બાર આવશે.

