।। શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ નીમિત્તે ભવ્યાતિ ભવ્ય લોક ભવાઈ ।।

Machhu news morbi

 


।। શ્રી ગણેશાય નમઃ ।।

।। શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ નીમિત્તે ભવ્યાતિ ભવ્ય લોક ભવાઈ ।।

— જાહેર આમંત્રણ —

સમસ્ત ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને જણાવતા અત્યંત આનંદ થાય છે કે, શ્રીમદ્ ભાગવત કથા ના પવિત્ર મંગલ પ્રસંગે કપૂર પરિવાર તેમજ સમસ્ત સિદ્ધિવિનાયક સોસાયટી, નાની વાવડી દ્વારા એક ભવ્યાતિ ભવ્ય લોક ભવાઈ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શ્રીગાયત્રી લોકભવાઈ મંડળ રોહીશાળા..દ્રારા ભવ્ય પ્રસ્તુતિ 

નાયકશ્રી હસુભાઈ જી.વ્યાસ 

સંચાલકશ્રી અજયભાઈ એચ. વ્યાસ 

તારીખ: ૨૮/૦૩/૨૦૨૬ (શનિવાર)


સ્થળ: સિદ્ધિવિનાયક સોસાયટી, નાની વાવડી. મોરબી


આપ સૌ ધર્મપ્રેમી જનતાને આ લોક સંસ્કૃતિ અને ભક્તિના સંગમ સમાન કાર્યક્રમને નિહાળવા માટે સહ-પરિવાર પધારવા ભાવભર્યું નિમંત્રણ છે.

— નિમંત્રક —

કપૂર પરિવાર તેમજ સમસ્ત સિદ્ધિવિનાયક સોસાયટી નાની વાવડી..

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !