મોરબીની સીવીલ હોસ્પિટલ ખાલી કાગળ ઉપર ચાલુ છે....
મોરબી ની સીવીલ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડમાં આવતા દર્દી ને પહેલા કેસ ઊઠાવવા નો પછે ટ્રીટમેન્ટ આપવાની સીવીલ હોસ્પિટલ ના અધીક્ષક ને જાણ કરવા છતાં આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઈમરજન્સી વોર્ડમાં દર્દી આવે એટલે પહેલા ત્યાં હાજર ડોક્ટર ને પુછપરછ કરવાની અને ત્યાંથી એક ચીઠ્ઠી માં ઓ.પી.ડી. લખીને આપે ત્યારે કેસ પેપર નીકડેછે અને દર્દી પરત આવે એટલ પરત હીસ્ટ્રી બતાવી પછી ટ્રીટમેન્ટ ચાલુ થાય તો ત્યાંના દર્દીઓની માંગ છે કે અધીક્ષક કેસ પેપર ની સગવડ કરે કે ડોક્ટર ઓફીસ માં કેસ પેપર મુકાવે
રિપોર્ટ...આસિફ ખોરમ