*સીરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસમાં ₹ 3.25 નો જંગી ઘટાડો...*
*મોરબી ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ ઉદ્યોગકારોની સાથે રહીને માનનીય મંત્રીશ્રીને કરેલ રજુઆતને ત્વરિત પ્રતિસાદ*
*સીરામીક ઉદ્યોગમાં ખુશી-આનંદની લહેર...*
*સીરામીક ઉદ્યોગને દરરોજનો લગભગ ₹ 1.00 કરોડનો ફાયદો...*
*માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા માનનીય ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનો અંતઃકરણપૂર્વક આભાર માનતા મોરબી ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા...*