વાંકાનેર લોક લાડીલા *ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી* સાહેબ ની એક પછી એક સફળ રજૂઆત.

Machhu news morbi
વાંકાનેર લોક લાડીલા *ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી* સાહેબ ની એક પછી એક સફળ રજૂઆત.

ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા 67-વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં *ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી* ની રજૂઆતને ધ્યાનમાં રાખી,(1) તીથવા જડેશ્ચર રોડ થી ભંગેશ્ચર મંદિર સુધીનો રસ્તો જેની રકમ અંદાજીત રૂા-1 કરોડ (100 લાખ), 
(2) દેરાળા ગામ થી ખાનપર ગામ સુધીનો રસ્તો જેની અંદાજિત રકમ રૂા-2.75 કરોડ (275 લાખ), 
 (3) એસ.એચ.થી નવા રાતીદેવરી મંદિર રોડ જેની અંદાજિત રકમ રૂા- 70 લાખ 
(4) જાલી ચોકડીથી હસનપર ગામ સુધીનો રસ્તો જેની અંદાજિત રકમ રૂા-2.10 કરોડ (210 લાખ)
(5) ગારીડા થી સમઢીયાળા, ગુંદાખડા અને સતાપર ગામને જોડતા રસ્તાનું કામ જેની અંદાજીત રકમ રૂા-4 કરોડ (400 લાખ) મંજુર કરવામાં આવેલ છે તે બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો ખૂબ ખૂબ આભાર.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !