,ટ્રુનાટ,સ્પુટમ જેવી વિવિધ કામગીરી કરવામાં આવી,
મોરબી જિલ્લા ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.પવનકુમાર શ્રીવાસ્તવ તેમજ મોરબી જિલ્લા ના જિલ્લા ક્ષય અધિકારી ડો ધનસુખ અજાણા ની સૂચના મુજબ ૧૦૦ – દિવસ ટીબી કેમ્પેઇન અંતર્ગત ટીબી ના શંકાસ્પદ દર્દી નું નીદાન સમયસર થાય તે માટે THO ડૉ.આરીફ શેરશીયા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ઢુવા ના મેડિકલ ઓફિસર ડો આશિષકુમાર સાવસાણી ના
માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય તેમજ સીરામીક વિસ્તારમાં જુદી જુદી ટીમ બનાવી આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ ACF સર્વે કામગીરી કરવામાં આવી છે. જેમાં ફીવર સર્વેની સાથે ૧૦૦ – દિવસ ટીબી કેમ્પેઇન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ઢુવા વિસ્તાર માં x-ray ,ટ્રુનાટ,સ્પુટમ જેવી વિવિધ કામગીરી કરવામાં આવી,તેમજ ટીબી રોગ સંપૂર્ણ માટી સકેછે અને સારવાર વિશે સમજણ આપી આજુબાજુની શાળા તેમજ જન આરોગ્ય સમિતી ની મીટીંગ દ્વારા ટીબી રોગ વિશે લોકોમાં જન જાગૃતી ફેલાય અને સારો સંદેશો પોહચે તેવા કાર્યક્રમ નું આયોજન કર્યા,