સેદરડા મોણપર ચોવીસી ગોહિલ ગરાસીયા સમાજ દ્વારા અગ્નિ વીરો નું કરવામાં આવ્યું સન્માન...
સેદરડા મોણપર ક્ષત્રિય સમાજ ના કુલ 32 અગ્નિ વીર તાલીમ પુરી કરેલ વતન માં આવેલયુવન નું આ વર્ષમાં સન્માન કરવામાં આવ્યું હતું.
હવે પછી એકમોટું આયોજન કરવામાં આવશે તેવો સમાજનો અહેવાલ છે...
આ નવ યુવાનો કે જે દેશ ની સેવા કરે છે તેઓને ક્ષત્રિય સમાજ ના દરેક આગોવાનો એ દિલથી સ્વાગત કરેલ અને તેમના પરિવાર ને અભિનંદન આપેલ અને દરેક ફોઝી ભાઈ ને દિલથી અભિનંદન પાઠવેલ.
રિપોર્ટર. અબ્બાસ અલી રવજાણી મહુવા