જય જલારામ બાપા જ્યાં અન્ન નો ટુકડો ત્યાં હરિ ઢુંકડો
જય વિરબાઈ માં મોરબી માં માતૃ શ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ શ્રમિક વર્ગ ને એમની સાથે રહેતા સગા સંબધી જે બાર જમી ના શકતા હોય રૂપિયા ખર્ચી ને તેમના માટે તથા બીજા જરૂરિયાત મંદ લોકો ને દરરોજ સાંજે વિના મૂલ્યે કઢી દાંતા ના સહયોગ થી ભરપેટ કઢી ખિચડી જમાડવા માં આવે છે એ ઉપરાંત ૬ વર્ષ થી મોરબી માં કોઈ પણ પ્રસંગ નિમિત્તે વધેલું ભોજન અમને જાણ કરે ત્યાંથી લય આવી જરૂરિયાત મંદ લોકો ને જમાડી છીએ અન્ન નો બગાડ પણ ન થાય અને લોકો ને સારું જમવા નું મળી રહે
મોરબી માં કોઈ પણ જગ્યા એ જમવા નું વધે તો આ નંબર પર કોન્ટેક્ટ કરવો
અલ્પા કક્કડ 9023104446 / 7433828555
જય જલારામ બાપા જય વિરબાઈ માં