*લખપત તાલુકામાં રૂા. ૬૦ લાખ દાનની જાહેરાત*
*શિફા હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને લખપત તાલુકા મુસ્લિમ સમાજના પ્રથમ તબક્કાની મીટિંગમાં દાતાઓનો ઉમદા સહયોગ*
તા. ૯-૧૧-૨૪ ના દોલતપર ફાટક નજીક આવેલ તુલસી ફાર્મમાં મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને લખપત તાલુકા મુસ્લિમ સમાજના અગ્રણીઓની મીટિંગ મળી હતી જેમાં લખપત તાલુકાના સખી દાતાઓ દ્વારા રૂા. ૬૦ લાખ દાનની જાહેરાત થઈ છે. લખપત તાલુકાના મુસ્લિમ અગ્રણીઓ અને શિકા હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા ટુંક સમયમાં તબક્કાવાર સમગ્ર તાલુકાનો પ્રવાસ કરવામાં આવશે જેમાં સાથ સહકાર આપવા તમામ ગ્રામવાસીઓને અપીલ કરવામાં આવે છે આ મીટિંગમાં મૌલાના સૈયદ અલહાજ હાજી ગુલામમુસ્તકાશા હાજી મોહંમદશા (દયાપર), ફરઝંદ મુકતીએ કચ્છ સૈયદ હાજી કાસમશા બાવા, સૈયદ રિઝવાનશા હાજી કાસમશા, ટ્રસ્ટના પ્રમુખ હાજીઆદમ ચાકી, ઉપપ્રમુખો હાજીસલીમ જત, હાજીયુસુફ ખત્રી, મંત્રીઓ યુસુફ એ. જત, ઈસ્માઈલ એ. સોનેજી, ટ્રસ્ટીઓ એડવોકેટ સાજિદ માણેક, હાજીસિદ્દીક ત્રાયા, સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ અબ્દુલભાઈ રાયમાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ખજાનચી હાજી અબ્દુલકરીમ મેમણ, ટ્રસ્ટીઓ હાજી અબ્દુલરશીદ ખત્રી, હાજીસલીમ મેમણ ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ જત અલીમોહમ્મદ (બિટીયારી)એ કરી હતી. કાર્યક્રમનું સંચાલન હુસૈન રાયમા (ઘડુલી)એ કર્યું હતું. આ સભામાં નીચે મુજબ ડોનેશનની જાહેરાત થઈ છે: ૫,૫૦,૦૦૦/- પડયાર આદમ હુસૈન (અગાઉ રૂા. ૫.૫ લાખ દાન મળેલ છે કુલ દાન રૂા. ૧૧ લાખ); ૫,૫૧,૦૦૦/- હાજીસુલેમાન આમદ બુધા; ૫,૫૧,૦૦૦/- જત હાજીઝકરીયા હાજીનૂરમામદ (સંધો); ૫,૫૧,૦૦૦/- જત મામદ જીંગ (ફુલરા); ૨,૫૧,૦૦૦/- સુમરા સુમાર હાજીઅબ્દુલ્લા (ફુલરા); ૨,૫૧,૦૦૦/- રાયમા હુસૈન હાજીઓસમાણ (ખારઈ); ૨,૫૧,૦૦૦/- રાયમા હાજીઅલી હાજીઈશાક (કોટડા મઢ); ૨,૦૦,૦૦૦/- મંધરા હાસમ ઉંમર (હરોડા); ૨,૦૦,૦૦૦/- પડયાર કાસમ હાજીહુસૈન (કોટડા મઢ); ૧,૫૧,૦૦૦/- કુંભાર ઈબ્રાહીમ હારૂન (માતાના મઢ): ૧,૫૧,૦૦૦/- બંભા સજર સુમાર; ૧,૫૧,૦૦૦/- રાયમાં આદમ જુમા (કોટડા મઢ); ૧,૦૧,૦૦૦/- મહોબ્બતસિંહ શિવરાજજી જાડેજા (સાંવરા); ૧,૦૧,૦૦૦/- રબારી પ્રભાતભાઈ ખેત્તાભાઈ (ગાંધીનગર); ૧,૦૦,૦૦૦/- સૈયદ રજબશા (માતાના મઢ): ૧,૦૦,૦૦૦/- કુંભાર જાફર હાજીસિદ્દીક (માતાના મઢ); ૧,૦૦,૦૦૦/- નોતિયાર આદમ મુબારક (દયાપર); ૧,૦૦,૦૦00/- કુંભાર કાસમ હાજી જાકબ (માતાના મઢ ); ૧,૦૦,૦૦૦/-સુમરા હાજી ઈશાક હાજીઅલાના (લાખાપર); ૧,૦૦,૦૦૦/- નોતિયાર હાસમ ઓસમાણ (દયાપર); ૧,૦૦,૦૦૦/- સોતા હાજીતાલબ જુમારા; ૧,૦૦,૦૦૦/- રાયમા હુસૈન હાજીઅલાના (ઘડુલી); ૧,૦૦,૦૦૦/- સુમરા મોડ જાફર (લાખાપર); ૧,૦૦,૦૦૦/- જત અલીમામદ મામદ (બિટીયારી); ૧,૦૦,૦૦૦/- નોતિયાર જામભાઈ ઝારા; ૧,૦૦,૦૦૦/- જત મોમિન હાજીભચુ (નરા); ૧,૦૦,૦૦૦/- હાજીમામદ હાજીઅભન સોતા (જુમારા); ૧,૦૦,૦૦૦/- સુમરા હાજીનાયા (લાખાપર); ૧,૦૦,૦૦૦/- જત કાસમ હાજીઅલી (આસાલડી); ૧,૦૦,૦૦૦/- પુંજુમા દેસરાજી જાડેજા (ગુનેરી); ૫૧,૭૮૬/– સુમરા હાજીઈલિયાસ અલીમામદ (લાખાપર); ૫૧,૦૦૦/- જત હમીર ઉંમર (રાવરેસર); ૫૧,૦૦૦/- જત નજર મામદ સરુંવાંધ (નરા); ૫૧,૦૦૦/- જત રાયભ (સરપંચ મેથપર); ૫૧,૦૦૦/- અર્જુનદાન મહોબ્બતદાન ગઢવી (સોનલનગર); ૫૧,૦૦૦/- પંકજભાઈ મંગલદાસ ભાનુશાલી (કોટડા મઢ); ૫૧,૦૦૦/- પંકજભાઈ મંગલદાસ ભાનુશાલી (કોટડા-મઢ); એક ભેંસ સોતા આમદ મામદ (જુમારા); એક ભેંસ સોતા જુસબ કાસમ (જુમારા); એક ભેંસ સોતા મુબારક અલી (જુમારા); એક ભેંસ જત કાસમ હાજીઉંમર (ચકરાઈ); એક ભેંસ અલીમામદ હાજીઈસ્માઈલ (બરંદા): ૫૧,૦૦૦/- સૈયદ હાજી ગુલામમુસ્તફાશા મામદશા (દયાપર); ૫૧,૦૦૦/- કુંભાર ઉંમર ઈબ્રાહીમ (માતાના મઢ)
તમામ દાતાઓ નો મચ્છુ ન્યૂઝ મોરબી સહ પરિવાર આભાર વ્યક્ત કરે છે રિપોર્ટર રમજાન રાયમા ઐયર કચ્છ