વાંકાનેરની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં નવા શિક્ષકોનું ઉમળકાભેર સ્વાગત

Machhu news morbi
*વાંકનેરની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં નવા શિક્ષકોનું ઉમળકાભેર સ્વાગત*

વાંકાનેર ની નવી કોઠારીયા પ્રાથમિક શાળામાં બદલી કરાવી કુબાવત નરેન્દ્રભાઈ અને મકવાણા હેતલબેન હાજર થયા હતા. આ તકે શાળાના બાળકો અને શાળા શિક્ષક પરિવાર દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકોએ ઋષિ પરંપરા મુજબ ફૂલહાર સ્વાગત કર્યું હતું. હાજર થતા શિક્ષકો એ બાળકો ને મીઠું મોઢું કરાવ્યું.આ તકે શાળાના આચાર્ય અનિમેશભાઈ દુબરિયા, શાળાના શિક્ષક હિરેનભાઈ ઠાકર તથા ધર્મેશભાઈ પટેલ દ્વારા તેમને આવકાર્યા હતા.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !