થોરાળા પોલીસ સ્ટેશનના અલગ-અલગ વિસ્તારમાંથી વિદેશીદારૂ તથા દેશીદારૂ તથા ભઠ્ઠીના કુલ- ૧૦ કેસો શોધી કાયદેસરની કાર્યવાહી કરતી થોરાળા પોલીસ સ્ટેશનની ટીમ

Machhu news morbi
થોરાળા પોલીસ સ્ટેશનના અલગ-અલગ વિસ્તારમાંથી વિદેશીદારૂ તથા દેશીદારૂ તથા ભઠ્ઠીના કુલ- ૧૦ કેસો શોધી કાયદેસરની કાર્યવાહી કરતી થોરાળા પોલીસ સ્ટેશનની ટીમ
મહે. પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશકુમાર ઝા સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નર શ્રી મહેન્દ્ર બગરીયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી જગદીશ બાંગરવા સાહેબ (ઇન્ચાર્જ ઝોન-૧) તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી બી.વી.જાધવ સાહેબ (પુર્વ વિભાગ) નાઓની સુચનાથી રાજકોટ શહેરમાં પ્રોહી-જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય.
જે અનુસંધાને અમો પો.ઇન્સ. એન.જી.વાઘેલા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્કોડના તથા ચોકીના સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી રેઇડો કરી વિદેશીદારૂ તથા દેશી-દારૂના તથા દેશી-દારૂ બનાવવાની ભઠ્ઠીના કુલ- ૧૦ કેશો શોધી કાઢી કુલ ૧૦ આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

કબ્જે કરેલ મુદામાલ:-

અનુ.

01

મુદામાલની વિગત

દેશી-દારુ કુલ ૨૬૦ લીટર

દેશી-દારૂ બનાવવાનો આથો ૨૨૦૦ લીટર

દેશી-દારૂ બનાવવાના ભઠ્ઠીના સાધનો

અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧૬ બોટલ

3.३.

५२,०००/-

५५,०००/-

७५४०/-

८,०००/-

કુલ કિ.રૂ.

१,२२,५४०/-

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ:-

પો.ઇન્સ. એન.જી.વાઘેલા તથા પોલીસ સબ ઇન્સ સી.વી.ચુડાસમા તથા જે.એમ.પરમાર, પ્રો.પોલીસ સબ ઇન્સ. એસ.એમ.જાડેજા તથા એન.આર.ડોબરીયા તથા એ.પી.રતન તથા સર્વેલન્સ સ્કોડ તથા બન્ને ચોકી સ્ટાફ.

તા.૨૮/૦૯/૨૦૨૪

(એન.જી.વાઘેલા ) પોલીસ ઇન્સપેકટર થોરાળા પોલીસ સ્ટેશન રાજકોટ શહેર
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !