
*ગુમશુદા સગીરા વિશે જાણ કરવા અંગે.*

*રાજકોટ તા. ૦૯ ઓગસ્ટ * રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ભારતનગરની ટાઉનશીપમાં રહેતી સગીરા ગત તા. ૫ ઓગસ્ટના રોજ પોતાના ઘરેથી એકલા નીકળી ગઈ છે.

તે શરીરે મધ્યમ બાંધાની છે અને તેણે કાળા રંગનો ડ્રેસ તથા સફેદ ચુંદડી પહેરી છે.
જો ગુમશુદા વિશે કોઇ માહીતી મળે તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના ફોન નંબર ૦૨૮૧-૨૫૬૩૩૪૦, મોબાઈલ નંબર ૬૩૫૯૬ ૨૭૪૧૫ અથવા મોબાઈલ નંબર ૯૮૯૮૪ ૦૫૧૬૦ પર જાણ કરવા પોલીસ હેડ કોન્સ્ટેબલશ્રી મયુર ઠાકરની યાદીમાં જણાવાયું છે.