લાયન્સ કલબ ઓફ બીલીમોરા યુગ્મ ક્લબના પ્રમુખ લા.નાઝિયા મેમણને ડિસ્ટ્રિક્ટના બેસ્ટ ક્લબ પ્રમુખ તરીકે નવાજવામાં આવ્યા.

Machhu news morbi
લાયન્સ કલબ ઓફ બીલીમોરા યુગ્મ ક્લબના પ્રમુખ લા.નાઝિયા મેમણને ડિસ્ટ્રિક્ટના બેસ્ટ ક્લબ પ્રમુખ તરીકે નવાજવામાં આવ્યા.
સુરત મુકામે અવધ યુથોપિયામા યોજાયેલ "પુરસ્કૃતમ" એવોર્ડ ફંકશન માં લાયન્સ કલબ ઓફ બીલીમોરા યુગ્મને 
ડિસ્ટ્રિક્ટની બેસ્ટ ક્લબ, ક્લબ પ્રમુખ લા.નાઝિયા મેમણને ડિસ્ટ્રિક્ટના બેસ્ટ પ્રમુખ તરીકે નવાજવામાં આવ્યા હતા.
આ ઉપરાંત લા.નીતિન મહેતાને રિજીયનના બેસ્ટ ટ્રેઝરર તરીકે,ઝોન ચેરમેન લા.વિનોદ કેલવાનીને બેસ્ટ ઝોન ચેરમેન તરીકે,ડિ.સી.લા મીના દેસાઈને , ડી.સી.લા. ડો.નલિની ગીલીટવાળાને ,ડી.સી.લા મીનુ દેસાઈને 
તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.ક્લબની બ્રાન્ચ ક્લબ શરૂ કરવા બદલ લા.પૂનમ કેલવાનીને પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આમ ક્લબને લાયન્સ ડિસ્ટ્રિક્ટ ૩૨૩ એફ -૨ માંથી કુલ ૮ એવોર્ડ તેમની શ્રેષ્ઠ સેવા પ્રવૃતિ બદલ આપવામાં આવ્યા હતા, ક્લબ આ માટે ગૌરવ અનુભવે છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !