અમદાવાદ માં કૉંગ્રેશ દ્વારા ભ્રષ્ટાચાર ના સંદર્ભ મહા રૈલી નું આયોજન કરવા માં આવ્યું હતું
આ રૈલી અમદાવા સાબરમતી થી નીકળી ચાંદખેડા ખાતે સ્નેહપ્લાઝા તરફ આગળ વધી હતી આ રૈલી માં જીજ્ઞેશ મેવાણી, અમિતભાઇ ચાવડા, કોંગ્રેશ નેતા અમિતભાઈ પટેલ, ચાંદખેડા ના કોર્પોરેટર કેશરીબેન અને મુકેશ મારુ અને માલધારી સમાજ ના અગ્રહની હાજર રહિયા હતા અને ભાજપ વિરુદ્ધ છત્રાચાર કરિય હતા ચાંદખેડા
અમદાવાદ