વાંકાનેર તાલુકામાંથી ખોવાયેલ રૂ. 1.76 લાખની કિંમતના સાત મોબાઇલ શોધી મુળ માલીકને પરત કરતી પોલીસ ટીમ.

Unknown
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલા સાત મોબાઇલ, ફોનને પોલીસ દ્વારા CEIR એપ્લિકેશનની મદદથી શોધી કાઢી તમામ ફોનને તેના મુળ માલીકને પરત કરી વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ‘ પોલીસ પ્રજાનો મિત્ર ' સુત્રને સાબિત કરી બતાવ્યું છે.પ્રાપ્તમાહિતીમુજબ.વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા CEIR એપ્લીકેશનનો ઉપયોગ કરી આમ જનતાના ખોવાયેલમોબાઇલની જરૂરી વિગત મેળવી એપ્લીકેશનમાં અપડેટ કરી અને આએપ્લીકેશનનું રોજે રોજે અપડેટ મેળવી વાંકાનેર તાલુકા પોલીસ વિસ્તારમાંથી લોકોના ખોવાયેલ કુલ રૂ. ૧,૭૬,૬૪૯ ની કિંમતના સાતમોબાઇલ શોધી કાઢી અરજદારોને પરત સોંપી  તેરા તુજકો અર્પણ તથા  પોલીસ પ્રજાનો મિત્ર સુત્રને સાર્થક કર્યું છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !