જામનગર- ફલ્લા ગામે અષાઢી બીજ નિમિત્તે સમસ્ત બાભવા પરિવાર દ્વારા પગપાળા ફલ્લા થીં ધ્રાંગડા સુધી
મરછુ માતાજી ની રથયાત્રા નિકળી- બાભવા પરિવાર કુળદેવી શ્રી મોમાઈ માં મંદિર ધજા આરોહણ ત્યારબાદ ધ્રાંગડા પંચદેવી શ્રી મરછુ માં મંદિરે ધજા આરોહણ ત્યાર મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમાં બેટ દ્વારકાના મંહત બાલારામ ભગત તથા મોમાઈ માતાજીના ભુવા ધનાભાઈ તથા બાભવા પરિવારના મિત્રો વડીલો બહોળી સંખ્યામાં ઉત્પતિ ક્રિયા હતા.