આજરોજ નખત્રાણા મધ્યે કારગીલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ 25 મી વર્ષ ગાંઠ નિમિતે શહીદો ની સ્મૃતિ માં નખત્રાણા તાલુકા ભાજપ તેમજ તાલુકા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું.
તા. પં. પૂર્વ પ્રમુખ જયસુખ પટેલ જીલ્લા પંચાયત સદસ્ય નયનાબેન પટેલ, કરસનજી જાડેજા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપ નરસીંગાણી મહામંત્રી હરિસિંહ રાઠોડ મંત્રી જીતેન્દ્રસિંહ જાડેજા યુવા મોર્ચા પ્રમુખ ભાવિન પલણ મંત્રી કરણ રબારી કશ્યપ પટેલ હાદિઁક સોની તા. ઉપપ્રમુખ દક્ષાબેન બારૂ મહિલા મોચૉના મંત્રી જાગૃતિ બેન પલણ તાલુકા સંગઠન યુવા મોર્ચો કિસાન મોર્ચો બક્ષીપન્ચ મોર્ચો ના તમામ હોદેદારો હાજર રહ્યા હતા.