તારીખ ૧૭/૦૬/૨૦૨૪ નો સોમવારે ઈદ-ઉલ- અઝહા નું સાનો સોખત થી જુલસ નીકળશે
તમામ સુન્ની મુસ્લિમ સમાજના ભાઈઓને જણાવવામાં આવે છે કે તારીખ ૧૭/૦૬/૨૦૨૪ ને સોમવારે ઈદ ઉલ અજહા મનાવવામાં આવશે સોમવારે ઈદ ઉલ અજહા ની નમાજ પડવા માટે કલમા પડતા પડતા મોરબીની જુમ્મા મસ્જિદ ગ્રીનચોકથી સવારે ૦૮:૦૦ કલાકે ઇદગા માટે નીકળશે અને ૦૯:૦૦ કલાકે નમાજ પડવામાં આવશે ત્યારબાદ જુલસ હૈદરી મસ્જિદ પૂર્ણ થશે તમામ સુની મુસ્લિમ ભાઈઓને જાણ કરવામાં આવે છે કે મોટી સંખ્યામાં હાજરી આપી સવાબ હાસિલ કરો. સૈયદ અબ્દુલ રસીદમીયા બાપુ હાજી મદનીમીયા બાપુ અલકાદરી અલ જીલાની શહેર ખતિબ સુન્ની મુસ્લિમ સમાજ મોરબી એ એક અખબાર યાદીમાં જણાવેલ છે
રીપોર્ટ.... આસિફ ખોરમ