જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવારની 99 હજાર મતથી જીત
કોગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાની થઈ હાર જૂનાગઢ બેઠક પર 58.57 ટકા મતદાન નોંધાયું હતું.ગુજરાતના સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે,જેમાં જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની જીત થઈ છે,ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની 99 હજાર મતથી જીત થઈ છે.