જામકંડોરણા મા હિન્દુ સંસ્કૃતિ મુજબ દીપ પ્રાગટ્ય કરી. વિદ્યાર્થી સન્માન.

Machhu news morbi
જામકંડોરણા મા હિન્દુ સંસ્કૃતિ મુજબ દીપ પ્રાગટ્ય કરી. વિદ્યાર્થી સન્માન અને રથયાત્રામાં સહભાગી કાર્યકર્તાઓનો સત્કાર સમારોહ યોજાયો. 
જામકંડોરણા ના કોયાણી સમાજ ખાતે ભરવાડ સમાજ જામકંડોરણા ના યજમાને કોયાણી સમાજમાં રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમના એન્કર.નટુ સાહેબ માર્ગદર્શન દીપકભાઈ ગજેરા મનસુખ બાલધા પ્રેસ રિપોર્ટર દ્વારા કરવામાંઆવ્યુહતું .મુખ્ય મહેમાન તરીકે રમેશભાઈ ગજેરા સુરત થી વતન જામકંડોરણા પધાર્યા હતા સાથે સાથે રામ મંદિરના પૂજારી શ્રી. અગ્રાવત બાપુ રામાપીર જ્યોત મંદિરના પૂજારી શ્રી રમેશ બાપુ ‌. અન્નપૂર્ણા મંદિરના પૂજારી શ્રી નિલેશભાઈ. કનુભાઈ લાલુ v hp વાઇસ પ્રેસિડેન્ટ ગોંડલ પ્રખડ . પ્રાગજીભાઈ ત્રાળા તા.પ.પ્રમુખ. લાલજીભાઈ ભરવાડ ગ્રામ પંચાયત સદસ્ય.નાજાભાઈ ભરવાડ મચ્છા ભાઈ ભરવાડ પોલીસ કોન્સ્ટેબલ.ભરતભાઈ ભરવાડ પવાભાઈ રાદડિયા ગ્રામ પંચાયત . જલારામ મંદિર ના ભાઇઓ. ખોડીયાર ચોક ના યુવાનો.ભરવાડ રબારી સમાજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર લખનભાઈ રાણંગા*
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !