જાયન્ટસ ગૃપ ઓફ બીલીમોરા રાહદારીઓને હિટવેવથી બચવા છાસ વિતરણ કરી તૃપ્ત કર્યા.

Machhu news morbi
જાયન્ટસ ગૃપ ઓફ બીલીમોરા રાહદારીઓને હિટવેવથી બચવા છાસ વિતરણ કરી તૃપ્ત કર્યા. 
જાયન્ટસ ગૃપ બીલીમોરા સુવર્ણ જંયતિ વષૅ ની ઉજવણી કરી રહેલ છે. જેના ભાગ રુપે જનસેવા ની સુવાસ બીલીમોરા તથા આજુબાજુના વિસ્તારમાં વિવિધ સેવાકિય પો્જેકટ જા.પ્રમુખ પ્રા. બી.એચ.પટેલ ના અધ્યક્ષ પણા હેઠળ કરી રહેલ છે. તારીખ ૨૩/૦૫/૨૦૨૪ ના રોજ દિને બીલીમોરામાં મહાદેવ નગર વિસ્તારમાં મોરારજી દેસાઈ પ્રતિમા પાસે હાલની કાળ ઝાળ ગરમીમાં રાહદારીઓ માટે બપોરે ૧૧ -૦ થી૨-૦વાગ્યા સુધી ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં ૨૨૦૦ થી વધુ લોકો એ લાભ લીધો હતો.
  આ પોજેકટ માં જા વેલફેર ના પૂર્વ પ્રમુખ જા.વિજય પટેલ. ફેડરેશન ડાયરેક્ટર જા.સુમંતરાય. પટેલ તથા ફેડરેશન ઓફિસર ગિરીશ પટેલ તથા પૂવૅ પ્રમુખ શ્રી ઓ હસમુખ પટેલ પરેશટેલર,ફિરોઝ વરિયાવા, તથા સભ્યો શ્રી ઓ શૈલેષ પટેલ,જયેશ મહેતા હેમલ પટેલ ઉમેશ મહેતા ,મુકેશ રાય,ઈકબાલભાઈ તથા ભરત પટેલ, નેહા ટેલર, જીજ્ઞાબેન વૈદ્ય આ પોજેકટ ના દાતા શુશીલાબેન નાયક તથા સુવિધા ટ્રસ્ટ ના ટ્રસ્ટીશ્રીઓએ હાજર રહી સેવા આપી હતી.જાયન્ટ સ ગૃપ પ્રમુખ જા.બી.એચ.પટેલ ને છાશ નુ વિતરણ કરવા બદલ લાભાર્થીઓએ આનંદ વ્યક્ત અભિનંદન આપ્યા.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !