હોમવાંકાનેર ન્યુઝવાંકાનેરમાં હાઇવે જકાતનાકા પેટ્રોલ પંપ સામે બે ઈસમોવચ્ચે છરી વડે જાન લેવા હુમલો હુમલો. વાંકાનેરમાં હાઇવે જકાતનાકા પેટ્રોલ પંપ સામે બે ઈસમોવચ્ચે છરી વડે જાન લેવા હુમલો હુમલો. Unknown એપ્રિલ 09, 2024 બનાવની પ્રાપ્ત માહિતી મુજબ રાત્રે.12.થી 1. ની વચ્ચે બે શખ્સ વચ્ચે ઝપાઝપી થતા. એક ઈસમને છરી લાગતા રાજકોટ સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો.પૂરી માહિતી માટે મચ્છુ ન્યુઝ મોરબી સાથે જોડાયેલ રહો. Tags વાંકાનેર ન્યુઝ વધુ નવું વધુ જૂનું