ધલધ જમીન ઉપલબ્ધ કરવામાં આવતા ઈન્ફિનિટી ફાઉન્ડેશન ના હાર્દિકભાઈ નાયક ના સહયોગ અને બીલીમોરા હરિયાલી ગ્રુપ દ્વારા 6280 જેટલાં વૃક્ષ નું જાપાનીઝ મિયાંવાંકી પદધતી થી રોપણ કરવામા આવતા ઓછી જમીન મા વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું નવસારી નું પ્રથમ મિયાંવાંકી ઢબે બનેલ વન નું નામ
શ્રી રામ સ્મુતિ ઉપવન* રાખવામાં આવ્યું આ તકે પર્યાવરણ ને બચાવવા નું ઉમદા હેતુ થી બનાવવા મા આવેલ અદભુત કાર્ય મા હાજર રહેવાથી આનંદ અને ગૌરવ ની લાગણી અનુભવુ છું અને ગાયત્રી શક્તિપીઠ ના સંચાલકો, ઈન્ફિનિટી ફાઉન્ડેશન ના હાર્દિકભાઈ નાયક અને ખરા અર્થ મા પર્યાવરણ પ્રેમી પર્યાવરણવાદી હરિયાલી ગ્રુપ ને તથા ડો. નીલ દેસાઈ અને દિપેશભાઈ ને ખાસ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું છું.