મોરબી તાલુકાના વીરપરડા ગામ નજીક એક હોટેલ મા એસ.એમ.સી નો દરોડો.

Machhu news morbi
મચ્છુ ન્યૂઝ મોરબી બેકિંગ ન્યૂઝ 

મોરબી તાલુકાના વીરપરડા ગામ નજીક એક હોટેલ મા એસ.એમ.સી નો દરોડો
ઓમ બન્ના નામની હોટેલમાં 

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડીને ગેરકાયદેસર ડિઝલના જથ્થો અને બે ટેન્કર સહિત લાખોનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો 
એક પોલીસકમીની પણ અટકાયત કરાઈ હોવાની ચર્ચા 

સ્ટેટ મોનીર્ટરિંગ સેલ દ્વારા આગળની તપાસ ચાલુ,અને મોરબી એલસીબી, અને તાલુકા પોલીસની ટીમ ધટના સ્થળે પહોંચી 

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !