જામ વણથંલી ખાતે જામનગર પંચકોશી સમસ્ત ભરવાડ સમાજ દ્વારા (૧૩)માં સમૂહ લગ્નનું આજરોજ ગોપાલક
માલધારી સમૂહ લગ્ન સમિતિ દ્વારા જામવંથલી મુકામે આજરોજ (૧૦૦) દીકરી ઓનાં માંડવા રોપ્યા સમુહ લગ્ન સ્થળેજ અને દરેક દીકરીને સોનાનાં દાણા દાંતા શ્રી રાજુભાઈ ભીમાભાઈ ઠુગા રાજકોટ રવેચી હોટલ વાળા
તથા બીજા દાંતા શ્રી દરેક દીકરીને પાનેતર શ્રી જીવાભાઈ તેજાભાઈ ઝાપડા રતાભાઈ જીવાભાઈ ઝાપડા ગામ ઠેબા તથા મામટની ગોરી દાંતા શ્રી તેજાભાઈ અરજણભાઈ મુધવા પાચાભાઈ તેજાભાઈ મુધવા ખીમાભાઈ તેજાભાઈ મુધવા ગામ સરમત વાળા તરફથી અને આવતીકાલે તા૨૪-૨-૨૦૨૪ શનિવાર નાં (૧૦૦) નવદંપતી પ્રભુતામાં પગલાં માંડશે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલ છે તેની તડામાર તૈયારી ચાલુ ગોપાલક યુવા સંગઠન નાં તમામ સભ્ય દ્વારા તથા ભરવાડ સમાજ યુવાનો મિત્ર દ્વારા તડામાંર ત્યારી ચાલુ. જામનગર રિપોર્ટર લખનભાઈ રાણગા*