અભિનંદન સહ હાર્દિક શુભેચ્છાઓ સાહેબ.જામનગર જિલ્લા ભાજપ ના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન...

Machhu news morbi
અભિનંદન સહ હાર્દિક શુભેચ્છાઓ સાહેબ.જામનગર જિલ્લા ભાજપ ના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન તથા જામનગર જિલ્લા ના પૂર્વ મહામંત્રી ભાજપ ના વરીષ્ઠ અગ્રણી,અને જામનગર ભરવાડ માલધારી સમાજ નું ગૌરવ અને અમારા સવ ના વડીલ,માર્ગદર્શક શ્રી મનોજભાઈ ચાવડીયા સાહેબ ની ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય પરિષદના સભ્ય તરીકે નિયુક્ત થતાં જામનગર અને દેવભૂમિ દ્વારકા ના આગેવાનો તથા યુવા મિત્રો વેજાભાઈ જોગસવા. વશરામભાઈ ધ્રાંગીયા હકાભાઈ ખાટરીયા મચ્છાભાઈ વેસરા.
 દેવભૂમિ દ્વારકા ના લોકલાડીલા યુવાન રાજુભાઈ સરસીયા તથા જામનગર ના યુવાન કમલેશભાઈ ખાટરીયા સવાભાઈ ટોયટા રાજુભાઈ મુરૂભાઈ ધ્રાંગીયા આગેવાનો અને યુવાન મિત્રો દ્વારા આજરોજ સાહેબનું સન્માન કરવામાં આવેલ ખુબ ખુબ હાર્દિક અભિનંદન સહ શુભેચ્છાઓ.
જામનગર અને દેવભૂમિ દ્વારકા ભરવાડ સમૂહલગ્ન સમિતિ નો આગેવાનો તથા ભરવાડ ગોપાલક યુવા સંગઠન મિત્રો દ્વારા શુભેચ્છાઓ પાઠવી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !