ભારતીય જનતા પાર્ટીમોરબી જિલ્લો યુવા મોરચા વિધાનસભા ઇન્ચાર્જ- સહ ઇન્ચાર્જ મોરબી- માળીયા વિધાનસભા

Unknown
મોરબી માળિયા ભારતીય જનતા પાર્ટી એ  બીજેપી ના કેડર બેઝ પાયા ના કાર્યકર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ની વિકાસલક્ષી યોજના નો છેવાડા ના માનવી જન જન સુધી પોચાડનાર જયપાલસિંહજી રાઠોડ ને મોરબી માળિયા જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ( BJP ) ના ઇન્ચાર્જ તરીકે નિમણુક કરતા ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ  અને ઉજ્જવળ રાજકીય કારકિર્દીની એમના મિત્રોઅમિતસોલંકી,ઓમદેવસિંહ ઝાલા, વિમલભાઈ સોલંકી, મયુરસિંહ ઝાલા, રમજાનભાઈ માંડકીયાતથા સમર્થકો તરફ થી હાર્દિક શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !