વડોદરા શહેરના હરણીના મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. ન્યૂ સનરાઇઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવમાં બોટિંગ દરમિયાન અચાનક બોટ પલટી જતા બાળકો અને શિક્ષકો સહિત 16ના મોત થયા છે. આ હોનારતની LIVE રેસ્ક્યુના ફોટા સામે આવ્યો છે. આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. રાજ્ય સરકારે મૃતકના પરિવારજનો માટે 4 લાખની સહાયની જહારાત કરી છે.