વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 15 લોકોના મોત.

Unknown
વાઘોડિયા રોડની સનરાઈઝ સ્કુલના વિધાર્થીઓ હતા લાઈફ જેકેટ નહોતા પહેર્યા હોવાની વિગત સામે આવી 13 બાળકો અને 2 ટીચરને બચાવી લેવાયા.
વડોદરાના હરણી તળાવમાં હચમચાવી નાંખનારી ઘટના બની છે. જેમાં હરણી તળાવમાં બોટ ડૂબતા 15 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં વડોદરાની જાનવી હોસ્પિટલમાં 9 ના મોત થયા છે જ્યારે સયાજી હોસ્પિટલમાં 3 ના મોત થયા છે. જેમાં 13 બાળકો, 2 ટીચર હોવાની વિગતો સામે આવી રહી છે. NDRF ની એક ટીમ વડોદરા માટે રવાના કરવામાં આવી છે. જ્યારે આ ઘટના પર મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યું છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !