સાવધાન રામ મંદિરના નામે અનેક કૌભાંડ.

Unknown
રામ મંદિરના નામ પર સ્કેમર્સ તમારી તૈયારીઓને બગાડી શકે છે. આ વખતે સ્કેમર્સ લોકોની લાગણીનો ફાયદો ઉઠાવીને તેમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે. ઓનલાઈન માર્કેટમાં આવા અનેક કૌભાંડો ચાલી રહ્યા છે, જેમાં રામ મંદિરના નામે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે. વોટ્સએપથી લઈને રામ મંદિર પ્રસાદ સુધી સ્કેમર્સ લોકોને છેતરવાની તૈયારીમાં વ્યસ્ત છે.હવે અનેક જગ્યાએ રામ મંદિરના કૌભાડ ચાલી રહ્યા છે. તમને લોકોને whatsapp માં પ્રસાદ બાબતે પૈસા નાખવાનું કે હું આવે છે. તો આવે છે. તો આવા સ્કેમર્સ થી સાવધાન રહેજો.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !