તારીખ 22 1 2024 ના સોમવારે અયોધ્યામાં ભગવાનશ્રી રામ લક્ષ્મણ જાનકી મંદિર સ્થાપના નિમિત્તે.

Machhu news morbi
તારીખ 22 1 2024 ના સોમવારે અયોધ્યામાં ભગવાનશ્રી રામ લક્ષ્મણ જાનકી મંદિર સ્થાપના નિમિત્તે.
બીલીમોરા વખારીયા બંદર રોડ સાગર દર્શન એપાર્ટમેન્ટ પાસે સ્થાનિક યુવાનો એ ભગવાન શ્રીરામ ભક્તિના ભાગરૂપે પૂજન અર્જન યજ્ઞ રાખવામાં આવેલ છે.
જેમાં આજુબાજુના અને ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો તેમ જ લગભગ 3000 થી વધુ લોકોએ બપોરે મહાપ્રસાદનો લાભ લીધો હતો ત્યારબાદ સાંજે આતસબાજી સાથે ભજન ડાયરા ના કાર્યક્રમમાં લોકોએ લાભ લઈ ધન્યતા અનુભવી છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !