માથક રાણાબાપા આશ્રમે થી પગપાળા કાવડ સાથે શ્રી રતનપુરીજી ગુરૂશ્રી કેદારપુરીજી તા,16/1/2024 મંગળવારે સવારે 9 વાગ્યે મનની મનંત પુરી કરવા નીકળશે.

Machhu news morbi
માથક રાણાબાપા આશ્રમે થી પગપાળા કાવડ સાથે શ્રી રતનપુરીજી ગુરૂશ્રી કેદારપુરીજી તા,16/1/2024 મંગળવારે સવારે 9 વાગ્યે મનની મનંત પુરી કરવા નીકળશે.સમસ્ત ભરવાડ સમાજ ગુરૂ ગાદી થરા થી સમસ્ત ભરવાડ સમાજ મૂળવાનાથ જગ્યા ચલ ગામે શ્રી રતનપુરીજી ગુરૂશ્રી કેદારપુરી મનની ટેક પુરી થશે‌.
માથક રાણાબાપા આશ્રમનાં શ્રી રતનપુરીજી ગુરૂશ્રી કેદારપુરીજી સમસ્ત ભરવાડ સમાજ થરા સમૈયૉ 3001 દીકરીયુ ના સમૂહ લગ્નમાં લીધેલ મનથી ટેક કે આ થરા સમૈયૉ માં કૉય જાતનાં વિઘ્નો નૉ આવે અને થરા સમૈયૉ સાન્તી પુર્વક સમૂહ લગ્ન પૂર્ણ થઈ જાય તે માટે.
માથક રાણાબાપા ટૉટા પરીવાર નાં મહંતશ્રી રતનપુરીજી ગુરૂશ્રી કેદારપુરીજી મનની ટેક કે મહંતશ્રી રતનપુરીજી ગુરૂશ્રી કેદારપુરીજી માથક ગામે નથી દ્વારકા સુધી શરીર સાથ આપે ત્યાં સુધી દંડવત પડી ને 280 કિલોમીટર જઈશે દ્વારકા પહોંચીને 101 શ્રીફળ નો હવન કરીશે મોરબી મચ્છુ માં જગ્યાનાં મહંત શ્રી કિશન ભગત ગાડુભગત નાં હાથે 1 શ્રીફળ હવન હવન કુંડમાં ૐમશે પછી દ્વારકા ગોમતી નિર પાણી લય કાવડ સાથે પગપાળા દ્વારકા શિવપુરી ધામ મહંતશ્રી મહેશપુરીજી ગુરૂશ્રી શિવપુરીજીના આશિર્વાદ લય કાવડ સાથે પગપાળા તા,26/1/2023 પૂનમ નાં નિકડા માથક ટૉયટા પરીવાર આશ્રમ રાણાબાપા રાણાબાપા પરીવાર આમરણા અને મેઘપર અને ખંપારીયા 3 મઢ નાં રાણાબાપા પરીવાર મડિને અભીસેક કરીયૉ.
તા,10/1/2024 નેં બુધવાર 51 નાળિયેર નૉ રાણાબાપા નાં પરીવારે હવન પણ કરીયૉ હતૉ. મહંતશ્રી રતનપુરીજી ગુરૂશ્રી કેદારપુરીજી નાં રાણાબાપા પરીવાર આશિર્વાદ પણ લિધા હતાં. ત્યાં બાદ માથક થી તા 16/1/2024 મંગળવારે સવારે 9 વાગ્યે થરા કાવડ પગપાળા જવા નિકળશે. સમસ્ત ભરવાડ સમાજ ગુરુગાદી બ્રહ્મલી શિવપુરીજી ગુરૂશ્રી નરભેપુરૂજી બાપુના ચરણ પગલા દ્વારકા ગોમતી ના જળ ધૉશે.
પછી મહંતશ્રી 1008 મહામંડલેશ્વર ઘનશ્યામપુરીજી ગુરુશ્રી શિવપુરીજી તેમજ ગુરૂશ્રી કેદારપુરીજી શિવપુરીજી પગ ધોઈને ચણામત શ્રી રતનપુરીજી લઈને ત્યાંથી સમસ્ત ભરવાડ સમાજ જગ્યા મૂળવાનાથ ચલ ગામ ગુરુશ્રી ગોપાલપુરીજી ગુરુશ્રી શિવપુરીજી ત્યાં ચરણ પગ પગલા ધોઈને ચણામત લેશે પછી મુળનાથ ને અભીસેક કરશે મહંતશ્રી પ્રતાપપુરૂજી ગુરૂશ્રી કેદારપુરીજી , મહંતશ્રી પ્રતાપપુરીજી નાં હાથે અભીસેક મહંતશ્રી પ્રતાપપુરૂજી ગુરૂશ્રી કેદારપુરીજી માથક રાણાબાપા આશ્રમ ટોટા પરિવાર શ્રી રતનપુરજી ગુરુશ્રી કેદારપુરી મનની તમંના બધી પુરી કરશે. મહંતશ્રી પ્રતાપપુરૂજી ગુરૂશ્રી કેદારપુરીજી નાં આશિર્વાદ લયને માથક રવાના મહંતશ્રી પ્રતાપપુરૂજી ગુરૂશ્રી કેદારપુરીજી શ્રી રતનપુરીજી ગુરૂશ્રી કેદારપુરીજી નિકળશે. જય વાળીનાથ, જય દ્વારકાધીશ, જય મૂળવાનાથ,જય રાણાબાપા, જય જય મચ્છુ માં જય પુન્યા મામા, ગમારા પરીવાર નાં ભામાશા બેચરબાપા નેં શિવપુરીજી બાપુનાં આશિર્વાદ.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !