10-રાજકોટ લોકસભા ના વિસ્તારક શ્રી અર્પણભાઈ ઠક્કર તેમજ વિધાનસભા વિસ્તારક શ્રી સમીરભાઈ ત્રિવેદી...

Machhu news morbi
10-રાજકોટ લોકસભા ના વિસ્તારક શ્રી અર્પણભાઈ ઠક્કર તેમજ વિધાનસભા વિસ્તારક શ્રી સમીરભાઈ ત્રિવેદી 
આજ રોજ વાંકાનેર ભાજપ કાર્યાલય ની મુલાકાત માટે પધારેલ હતા. શહેર કાર્યાલય મંત્રી શ્રી મુળજીભાઈ ગેડીયા તેમજ કિશાન મોરચા ના પ્રમુખ શ્રી ક્રિપાલસિંહ ઝાલા તેમજ પૂર્વ શહેર મહામંત્રી ગજેન્દ્રસિંહ રાઠોડ અને પ્રદેશ વ્યાપાર સેલ સહ કનવીનર શ્રી શૈલેશભાઈ ઠક્કર સાથે પણ મુલાકાત કરેલ.
ત્યારબાદ મારા સાથી મહામંત્રી શ્રી દિપકભાઈ પટેલ ની ઓફિસે બપોર નું ભોજન સાથે લઈ ને વાર્તાલાપ કરી સાહેબ શ્રી ને મળી આવનારી 2024 લોકસભાની ચૂંટણી ને ધ્યાને લઇ અમુક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !